Imtiyaz Pathan

President Of Muslim Ekta Munch (Gujarat)
And Life Coach & Motivational Speaker.

Imtiyaz Pathan

President Of Muslim Ekta Munch (Gujarat)
Life Coach & Motivational Speaker.

રાજકોટમાં સીટી બસ એ ચાર જિંદગીનો ભોગ લીધો તેમાંથી તંત્ર કોઈ બોધ પાઠ લેશે ખરા? 
.
#Imtiyazpathan #news #rajkotaccident
#rajkot #junagadh

રાજકોટમાં સીટી બસ એ ચાર જિંદગીનો ભોગ લીધો તેમાંથી તંત્ર કોઈ બોધ પાઠ લેશે ખરા? . #Imtiyazpathan #news #rajkotaccident #rajkot #junagadh

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા મુસ્લિમો ને ટાંકી કરાયેલ નિવેદન બાબતે મુસ્લિમ અગ્રણી ઈમ્તિયાઝ પઠાણની પ્રતિક્રિયા . . #imtiyazpathan #muslimleaders #gujaratinews #gujarat

આલમે ઇસ્લામ કો ઈદ ઉલ ફિત્ર કી બહોત બહોત મુબારક . . #Imtiyazpathan #eidmubarak #muslimcommunity

#ucc #imtiyazpathan #gujarat

#imtiyazpathan #muslimcommunity #gujarat #ucc #love #sapport #gujarat

ગીર સોમનાથ . . #imtiyazpathan #GujaratiNews #Leader #girsomnath #support #road #travelling #Government #Gujarat #Somnath #gir #una #junagadh #sorath #diu #car

વેરાવળ થી ઉના વચ્ચે ટૂંકા અંતરે કાર્યરત બે ટોલ નાકા રદ કરવા હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી દાખલ હજુ કામ અધૂરું છે અને ટોલ ઉઘરાવતા સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણ દ્વારા પી.આઈ.એલ દાખલ કરવામાં આવી. અગામી ૨૮ માર્ચે હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરાશે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે એન એચ ૫૧ માં ૪૦ કિલોમીટરના અંતરમાં બે ટોલટેક્સ શરૂ કરતાં આ બંને ટોલટેક્સ વચ્ચે નું અંતર ઓછું હોય ગેરકાયદેસર ગણાવતી જાહેર હીતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે દ્વારકા થી ભાવનગર સુધી નેશનલ હાઇવે ઓથોરિટી નો હાઈવે એન એચ ૫૧ છે જે ગીર સોમનાથ માંથી પસાર થાય છે તેમાં સોમનાથ જંક્શન થી કોડીનાર તરફે ૧૦ કી મી ના અંતરે સુંદરપુરા ટોલટેક્સ આવેલ છે જ્યાં વાહન દીઠ એક તરફે યાત્રાના રૂપિયા ૬૦ થી ૧૧૦૦ સુધી વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવે છે અને સોમનાથ જંક્શન થી ૫૧ કિલોમીટરના અંતરે ઉના તરફે વેળવા ગામ પાસે બીજું ટોલટેક્સ આવે છે જ્યાં એક તરફે યાત્રાના વાહન દીઠ ૭૦ થી ૪૪૫ વસૂલવામાં આવે છે આ બંને ટોલટેક્સ વચ્ચેનું અંતર માત્ર ૪૦ કિલોમીટર છે તેમજ હાલ સોમનાથ થી ઉના તરફે અનેક જગ્યાએ આ રોડનું કામ અધૂરું હોય અને ઓવરબ્રિજ કાર્યરત ન હોય અને જે બ્રિજ નું કામ શરૂ છે ત્યાં સર્વિસ રોડ પરથી નીચેથી વાહનો પસાર થતા હોય અને બ્રિજ ની ઉપર કામ શરૂ હોય તે ખૂબ જોખમી છે તેમ છતાં છેલ્લા ચાર માસ થી આ ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે તેમજ કેશોદ થી કે માંગરોળ તરફથી આવતા વાહનોને ડારી ટોલટેક્સ પર ટોલ ટેક્સ ચૂકવી અને ૨૫ કિ.મી. ના અંતરે સુંદરપુરા ટોલ ટેક્ષ ચૂકવવો પડે છે એટલે હાલે વેરાવળથી ઉના યાત્રા દરમીયાન બે ટોલ ટેક્સ અને કેશોદ અથવા માંગરોળથી ઉના જવું હોય તો ડારી થી ડોળાસા સુધી માં ૬૫ કિલોમીટરના અંતરે ત્રણ ટોલટેક્સ ડારી,સુંદરપુરા, અને વેળવા એમ ત્રણ જગ્યાએ વાહન ચાલકોને પૈસા ચૂકવવા પડે છે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી દ્વારા માર્ચ ૨૦૨૨ માં સંસદમાં કહેવાયું હતું કે દેશ માં કોઈ પણ જ્ગ્યાએ બે ટોલ વચ્ચે ૬૦ કિલોમીટરનું અંતર હોવું જરૂરી છે અને બે ટોલ વચ્ચે ૬૦ કિલોમીટર થી ઓછુ અંતર હશે તો તે ટોલ નાકું બંધ કરવામાં આવશે પણ આશરે છેલ્લા ચાર મહિના પહેલા શરૂ કરાયેલા ગીર સોમનાથના બે ટોલટેક્સ વચ્ચેનું અંતર માત્ર ૪૦ કિ.મી. જેટલું હોય એ વાત નવાઈ પમાડે તેવી છે સમગ્ર મામલે મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા રોડ ઉપર ક્યાં કામગીરી ચાલુ છે તે બાબતની વિગતો તેમજ વિશેષ આધાર પુરાવાઓ જોડી આ ટોલ ટેક્ષ કાયદેસર છે કે કેમ અને આ ટોલ ગેર કાયદે ઉઘરવાયો હોય તો વાહન ચાલકો પાસે થી ઉધરવાયેલ રકમ પરત કરવી જોઈએ તેવી માંગ કરતી નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેર હીતની અરજી પી.આઈ.એલ દાખલ કરવામાં આવી છે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમગ્ર મામલે અગામી ૨૮ માર્ચના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે ગીર સોમનાથમાં ૨૦૧૬ થી શરૂ થયેલો સોમનાથ ભાવનગર હાઈવે પ્રોજેક્ટ અનેક વાર રોડ ના કામ તથા કામ ની ગુંવવતા બાબતે વાદ વિવાદો માં આવેલો છે આ ટોલટેક્સ ગેરકાયદે હોય અને પ્રજા ના ખિસ્સા પર ભારણ હોય બંધ કરવા બાબતે સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણ દ્વારા કાયદાકીય મોરચો માંડતા ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિકો મા પણ નામદાર કોર્ટ દ્વારા રાહત મળશે તેવી આશા સેવાઈ રહી છે સમગ્ર મામલે નામદાર હાઇકોર્ટમાં અરજદાર તરફે એડવોકેટ શ્રી નબીલ ઓ. બલોચ રોકાયેલા છે . . #imtiyazpathan #Leader #girsomnath #gujaratinews

Alhamdulillah . . #Imtiyazpathan #instagram #phototheday #leader

#Imtiyazpathan #muslimcomunity #muslimektamunch #gujarat #education #muslimeducation

મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) ગામ ની મામલતદાર ઓફિસ માળિયા ગામ થી દુર સ્થળાંતર કરવા મુદ્દે મુસ્લિમ આગેવાન ઝુલ્ફીકાર ભાઈ ગત 24 તારીખ થી આમણાંત ઉપવાસ પર હોય ગત રાત્રે તેમની તબિયત લથડતાં હસ્પિટલમાં ખેસડવામા આવ્યા હતા. આજે જીલ્લા કલેક્ટર ને રૂબરૂ મળી સમગ્ર મામલે રજુઆત કરવામાં આવી હતી જેના પગલે મોરબી કલેક્ટર દ્વારા હકારત્મક અભિગમ અપનાવતાં હાલ ગામજનો સાથે સંકલન કરી મામલતદાર કચેરી અને અન્ય પાયાની સુવિધા બાબતે આગળ વધવા બાહેધરી આપી હતી આ સમયે ઇમ્તિયાઝ પઠાણ, પૂર્વ ધારાસભ્ય જાવેદબાવા પીરજાદા તેમજ મિયાણા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા... . . #muslimcommunity #imtiyazpathan #gujarat #morbi #maliyamiyana

ધાંગધ્રા ખાતે મુસ્લિમ સમાજ ની મિટિંગ યોજાઇ હતી . . #imtiyazpathan #muslimcomunity #ghangdhra

28/02/25 શુક્રવાર ધાંગધ્રા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાલાપર ખાતે થયેલ ડિમોલેશનમાં જે પરિવારો ના ઘર નથી રહ્યા અને હાલમાં તેઓ બેરોજગાર છે તેમને આર્થિક જરૂરિયાત હોય સમાજના દરેક ભાઈઓના સહકારથી તેમના આર્થિક મદદ પહોંચાડવા મુસ્લિમ એકતા મંચની ટીમ પહોંચી હતી . . #imtiyazpathan #muslimcomunity #dwarka #

દ્વારકાના બાલાપર ખાતે થોડા સમય પહેલા થયેલ ડિમોલેશનમાં પીડીતો ને આર્થિક મદદ માટે મુસ્લિમ એકતા મંચ ની ટીમ પહોંચી હતી આ મુહિમ માં સહકાર આપનાર સમાજના દરેક ભાઈઓનો આભાર. . . #imtiyazpathan #muslimcomunity

ડેમોલેશન મુદ્દે ચર્ચા . . #imtiyazpathan

મૂળ દ્વારકા ખાતે મછીયારા સમાજમાં કાર્યક્રમ માં હાજરી આપી હતી. . . #imtiyazpathan #muslimcommunity #tredingreels #fbreels

આ પાંચ પ્રકારના લોકોના અભિપ્રાયને ક્યારે મહત્વનો આપો.. . . #imtiyazpathan #fbreels #tredingreels #motivational

નિષ્ઠાવાન બાહોશ અને જાંબાઝ અધિકારી ફરજ નિષ્ઠામાં કોઈ જાતની બાંધછોડ ન કરનાર અને સંબંધો કેળવનાર મિત્ર એવા રણજીત પી. વણઝારા ને પીએસઆઈ માંથી પીઆઇ તરીકે પ્રમોશન થતા ખૂબ ખૂબ અભિનંદન . . #ImtiyazPathan #psigujarat #gujaratpolice #junagadh

દેવભૂમિ દ્વારકામાં થયેલા ડીમોલેશન માં બાલાપર ખાતે અનેક પરિવારો બે ઘર થયા છે તે લોકોને પાણી દવા અને રાશન જેવી જરૂરિયાત માટે આર્થિક મદદ કરવા અપીલ છે. . #dwarka #demolition #okha #GujaratMuslims #muslimcommunity

દેવભૂમિ દ્વારકામાં થયેલા ડીમોલેશન માં બાલાપર ખાતે અનેક પરિવારો બે ઘર થયા છે તે લોકોને પાણી દવા અને રાશન જેવી જરૂરિયાત માટે આર્થિક મદદ કરવા અપીલ કરી છે. . #dwarka #demolition #okha

Scroll to Top